Friday, August 3, 2018

જાણવા જેવું

રાષ્ટ્રગીત- જન..ગણ..મન.. :રવીન્દ્રનાથ ટાગોર@ રાષ્ટ્રગાન -વંદેમાતરમ :બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય @ ઝંડા ગીત -વિજયી વિશ્વ તિરંગા: શ્યામલાલ ગુપ્તા @ રાજ્ય ગીત- જય જય ગરવી ગુજરાત:  નર્મદાશંકર દવે@ રાષ્ટ્રીય વૃક્ષ - વડ: રાજ્યવૃક્ષ આંબો @રાષ્ટ્રીય-  ફૂલ કમળ :રાજ્ય ફૂલ -ગલગોટો@  રાષ્ટ્રીય પક્ષી- મોર :રાજ્યપક્ષી સુરખાબ @રાષ્ટ્રીય પ્રાણી -વાઘ: રાજ્ય પ્રાણી- સિંહ @  શિક્ષક દિન 5 સપ્ટેમ્બર@ શિક્ષા દિન- 11 નવેમ્બર @ બાલ દિન- 14 નવેમ્બર @ વિશ્વ યોગ દિન - 21 જૂન @વિશ્ર્વ પર્યાવરણ દિન 5 જૂન@ ભારતની વસ્તી 1 અબજ 21 કરોડ: ગુજરાતની વસ્તી 6 કરોડ  @સ્વાતંત્ર્ય/આઝાદી પ્રાપ્તિ -15ઓગસ્ટ 1947@ પ્રજાસત્તાક પ્રાપ્તિ/બંધારણનો અમલ- ૨૬ જાન્યુઆરી ૧૯૫૦@  બંધારણ ના ઘડવૈયા- બાબાસાહેબ આંબેડકર@ બંધારણના અધ્યક્ષ- રાજેન્દ્ર પ્રસાદ @રાષ્ટ્રપતિ - રામનાથ કોવિંદ@ વડાપ્રધાન -નરેન્દ્ર મોદી@ ઉપરાષ્ટ્રપતિ- વેકૈયા નાયડુ@ લોકસભા અધ્યક્ષ -સુમિત્રા મહાજન@ લોકસભા ઉપાધ્યક્ષ-એમ.થામ્બીદુરાઇ @ રાજ્યસભાના અધ્યક્ષ- વૈકેયા નાયડુ@ રાજ્ય સભાના ઉપાધ્યક્ષ- પી જે કુરિયન@ રાજ્ય સભા  અપક્ષના નેતા -ગુલામ નબી આઝાદ@ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ- દિપક મિશ્રા@ મુખ્ય ચૂંટણી કમિશનર -ઓમ પ્રકાશ રાવત @માનવ સંશાધન વિકાસ મંત્રી - પ્રકાશ જાવડેકર@ ગુજરાતના રાજ્યપાલ- ઓ.પી કોહલી@ મુખ્યમંત્રી -વિજયભાઈ રૂપાણી@ શિક્ષણ મંત્રી- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા @રાજય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબેન દવે @હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ- આર સુભાષ રેડી@ મુખ્ય ચૂંટણી કમિશનર -વરેશ સિંહા@ રાજ્ય ભાજપ પ્રમુખ -જીતુ વાઘાણી @ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ- અમીત ચાવડા @વિપક્ષના નેતા- પરેશ ધાનાણી @ વિધાનસભાના અધ્યક્ષ -રાજેન્દ્ર ત્રિવેદી @વિધાનસભાના મુખ્યદંડક- પંકજભાઈ દેસાઈ@ પ્રથમ રાષ્ટ્રપતિ- રાજેન્દ્ર પ્રસાદ @પ્રથમ વડાપ્રધાન -જવાહરલાલ નહેરુ @પ્રથમ લોકસભા ના અધ્યક્ષ- ગણેશ વાસુદેવ માવળંકર @ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ -પ્રતિભા પાટીલ @ પ્રથમ મહિલા વડાપ્રધાન -ઇન્દિરા ગાંધી@  લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ-મીરાં કુમાર@ દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ- સરોજિની નાયડુ@ દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી- સુચેતા કૃપલાની @ગુજરાતના પ્રથમ મહીલા રાજયપાલ-કમલા બેનીવાલ@ ગુજરાતના પ્રથમ મહીલા મુખ્યમંત્રી-આનંદીબેન પટેલ@ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ- મહેદી નવાબ જંગ@ ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી -જીવરાજ મહેતા@ ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ- કલ્યાણજી મહેતા @ ભારતના રાજ્યો- 29 કેન્દ્ર શાસિત પ્રદેશ- 6 રાષ્ટીય  રાજધાની પ્રદેશ-1 @ગુજરાત ના જિલ્લા- 33@ ગુજરાતના તાલુકા-249 @ ભારત લોકસભાની બેઠકો- 545 ગુજરાતમાં -26 @ભારત રાજ્ય સભા ની બેઠકો -250 ગુજરાતમાં -11 @ગુજરાત વિધાનસભાની બેઠકો -182 @  RTI 2005 રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો અમલ 12-10- 2005  @  RTE-2009 રાઇટ ટુ એજ્યુકેશન નો ભારતમાં અમલ 1-4-2010 ગુજરાતમાં અમલ 18-2-2012 @ RTE 2009  ના  પ્રકરણ 7  કલમો 38 @RTE ની કલમો :કલમ નં. 4 STP શાળા બહારના બાળકો માટે : કલમ નં.16 વગઁ બઢતી : કલમ નં.17  બાળકની શિક્ષા પર પ્રતિબંધ :કલમ નં.21 SMC  શાળા વ્યવસ્થા સમિતિ રચના: કલમ નં.22   SDP શાળા વિકાસ યોજના: કલમ નં.24 શિક્ષકોની ફરજો: કલમ નં.28 શિક્ષકોના ટયુશન પર પ્રતિબંધ @સંસદ સભ્યશ્રી -દિલિપભાઇ પટેલ @ધારાસભ્યશ્રી -ગોવિંદભાઈ પરમાર @ આણંદ જિલ્લા પ્રમુખશ્રી નટવરસિંહ મહિડા @ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી- હર્ષદભાઈ પટેલ @ DDOશ્રી અમિત પ્રકાશ યાદવ @ DPEO/જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટરશ્રી
એમ.પી.પરમાર @ઉમરેઠ તાલુકા  પ્રમુખશ્રી મધુબેન પરમાર@ મામલતદારશ્રી જે.પી દવે @ ટીડીઓશ્રી બી. આઈ. જોશી@   શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ @  સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર/ SPDશ્રી પી.ભારતી @પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ.આઇ.જોષી @ જી.સી.ઈ.આર.ટી નિયામકશ્રી ટી.એસ.જોશી @ ગુજરાતી સ્વરો -13 વ્યંજનો-36 અંગ્રેજી English સ્વરો-5 વ્યંજનો-21@ (ભૂલ હોય તો જણાવવા વિનંતી)🙏🙏🙏જયેશ પટેલ,બીટ કે.નિ.ઉમરેઠ

No comments:

Post a Comment