Wednesday, September 26, 2018

Samaritans gift

Samaritans gift નામની અમેરીકા ની સંસ્થા તરફ થી મળેલ અમેરીકા ના બાળકો ની પોકેટ મની માંથી saving કરીને તૈયાર કરેલ વિવિધ બાળ ઉપયોગી સામગ્રી ના બોક્સનું વિતરણ..... આણંદ ની ડેવલોપમેન્ટ એસોસિયેશન NGO સંસ્થા ના પ્રયત્નો થી પ્રાથમિક શાળા Kosindra ના ધોરણ 5 થી 8 ના કુલ ૨૫૦ બાળકો ને ગિફ્ટ આપવામાં આવી.......

Wednesday, August 29, 2018