Monday, August 5, 2013

શાળા સ્થાપના દિવસ ની ઉજવણી


તા.૧/૮/૨૦૧૩ ના રોજ પ્રાથમિક શાળા કોસીન્દ્રા નો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.બાળકો એ ઉત્સાહ ભેર કાર્યક્રમ ની ઉજવણી કરી.શાળાને તોરણ અને ફૂલો થી શણગારવા માં આવી.ગાયકવાડ સરકાર ના સમય માં ઈ.સ.૧૮૯૩ ની સાલ માં શાળા ની સ્થાપના કરવામાં આવી હતી.શિક્ષકો એ અને ગામ લોકો એ આ પર્વને ખુબ જ ધામધૂમ થી ઉજવ્યું.