અત્રેની દાવોલ હાઈસ્કુલ માં તારીખ ૨૯/૧૧/૨૦૧૧ ના રોજ ખેલ મહા કુંભ ખુલ્લો મુકવા માં આવ્યો .તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌહાણ સાહેબ ,માજી જીલ્લા પંચાયત સભ્ય શ્રી પ્રતાપસિંહ ગોહેલ સાહેબ તેમજ અન્ય પધારેલ મહેમાનો ના હસ્તે ટોસ ઉછાળી ને કબ્બડી ની રમત શરુ કરવા માં આવી.જેમાં દાવોલ ,પામોલ,બોદાલ,વાસણા(બો) જેવા ગામ માંથી પધારેલ રમતવીરો એ ભાગ લીધો.

